🧾 Dusro Kon Sukhdāi / દુસરો કોન સુખદાઇ – રાગ : ઠુમરી
Dusro kon sukhdāi Shyām bīn, dusro kon sukhdāi re;
Dhīraj tā Dhruv kī ur dhārī, achal pad dīo āi re
Juḍe jabhī pakryo gajkuñ, chhīnmeñ līo chhoḍāi re – 1
Prahlād kī ati pīḍā pīchhā nī, pragaṭ bhye sthambh māñi re
Hiraṇyakashipu ko māryo Hari e, Nrusiñh vesh banāi re – 2
Pañḍav kuñ lākshāgrah jyāre, tāsuñ lī ne bachāi re
Pañchālī ke chīr puran kuñ, dhīr tajī ā ye dhāi re – 3
Jyāñ jyāñ bhīḍ paḍat bhaktan kuñ, tyañ tyañ hot sahāi re
Dayānañd ko Nāth dayāluñ, bhajo bhāv ur lāi re – 4
દુસરો કોન સુખદાઇ શ્યામ બીન, દુસરો કોન સુખદાઇ રે. ટેક.
ધીરજતા ધ્રુવકી ઉર ધારી, અચલ પદ દીઓ આઇરે;
જુડે જબહી પકર્યો ગજકું, છીનમેં લીઓ છોડાઇરે. દુસરો૦ ૧
પ્રહ્લાદકી અતિ પીડા પીછાની, પ્રગટ ભયે સ્થંભમાંઇ રે;
હિરણ્યકશિપુકો માર્યો હરિએ, નૃસિંહ વેશ બનાઇરે. દુસરો૦ ૨
પાંડવકું લાક્ષાગૃહ જ્યારે, તાસું લીને બચાઇરે;
પંચાલીકે ચીર પુરનકું, ધીર તજી આયે ધાઇરે. દુસરો૦ ૩
જ્યાં જ્યાં ભીડ પડત ભક્તનકું, ત્યાં ત્યાં હોત સહાઇરે;
દયાનંદકો નાથ દયાલું, ભજો ભાવ ઉર લાઈ રે – દુસરો૦ ૪
