🎵 Mañglācharaṇ / મંગલાચરણ

As with any religious endeavours, we begin with mañglācharaṇ– to meditate on the Lord, here I quote the great poet Nishkulānañd Svāmī from Bhaktchintāmaṇi

Mañgal mūrti Mahā Prabhu, Shrī Sahajānañd sukh ṛūp;

Bhakti-Dharm sut Shrī Hari, samṛūñ sadāy anup.

Param krupālu chho Tame, Shrī Krushṇa sarvādhīsh;

Pratham Tamne praṇamuñ, namuñ vāramvār huñ shīsh.

મંગલમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરુપ;

ભક્તિધર્મસુત શ્રીહરિ, સમરૂં સદાય અનુપ.

પરમ કૃપાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ;

પ્રથમ તમને પ્રણમું નમું વારંવાર હું શીશ.