🎵 Māyā Kou Se Tajī Nahi Jāve / માયા કોઉસે તજી નહિ જાવે – રાગ : જિંજોટિ

Māyā kou se tajī nahi jāve;

Bhaṭ pañḍit dhan kāraṇbhaṭkat, lokan kuñ samjhāve – 1

Parmārath ko mish le pāpini, ghar ghar bhīkh mañgāve – 2

Kanak kāmnī tyāg kare to, mān irshā ur lāve – 3

Brahmānañd pragaṭ Hari seve, tāke ḍhig nahi āve – 4

માયા કોઉસે તજી નહિ જાવે.  ટેક.
ભટ પંડિત ધન કારણ ભટકત, લોકનકું સમઝાવે – ૧
પરમારથકો મિષ લે પાપિનિ, ઘર ઘર ભીખ મંગાવે – ૨
કનક કામની ત્યાગ કરે તો, માન ઈર્ષા ઉર લાવે – ૩
બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે, તાકે rઢગ નહિ આવે – ૪